ગુજરાત ના 5 જીલ્લા માં આગામી ભારે વરસાદની આગાહી મેઘ રાજા મચાવશે ધૂમ
ગુજરાત ના 5 જીલ્લા માં આગામી ભારે વરસાદની આગાહી મેઘ રાજા મચાવશે ધૂમ
આજે ઉતર ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી મેહસાણા અને બનાસકાઠા માં ભારે વરસાદ ની આગાહી અને ગાધી નગર અરવલ્લી માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી
ગુજરાત માં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ની આગાહી પરમાણે આજે વરસાદ ઉતર ગુજરાત ને ધમરોળશે આગાહી મુજબ 3 કલાક બનાસકાંઠા, મહેસાણા, ગાંધી નગર માં જિલ્લા ઓ માં ભારે વરસાદ પડી શકે છે આજે સવાર થી ઉત્તર ગુજરાત માં ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો હાલ અનેક વિસ્તાર માં વરસાદ થઈ ચૂક્યો છે
આજે રાજ્ય ના 79 તાલુકા ઓ માં વરસાદ નોંધાયો
આજે સાવરે 6 થી 8 વાગ્યા સુધી 79 તાલુકાઓ માં વરસાદ નોંધાયો છે સોથી વધુ મહીસાગર ના સંતરામપુર માં નોંધાયો હતો
ગુજરાત માં કેટલો વરસાદ પડ્યો
વરસાદ ના આંકડા મુજબ તા 14/07/2022 સુધી 24 કલાક માં રાજ્ય ના 164 તાલુકાઓ માં વરસાદ વરસ્યો હતો આ સાથે વલસાડ માં 11 ઇંચ ડાંગ ના સુધીર માં 9.44 ઇંચ પારડી માં 9 ઇંચ નવસારી માં 7.56 ઇંચ વરસાદ નોંધાયો છે
0 Comments: