Headlines
Loading...
રાતે આ વિસ્તારમાં થયો ભારે વરસાદ ક્યાં કેટલો પડ્યો વરસાદ

રાતે આ વિસ્તારમાં થયો ભારે વરસાદ ક્યાં કેટલો પડ્યો વરસાદ

 

 રાતે આ વિસ્તારમાં થયો ભારે વરસાદ ક્યાં કેટલો પડ્યો વરસાદ 

રાતે આ વિસ્તારમાં થયો ભારે વરસાદ ક્યાં કેટલો પડ્યો વરસાદ


મેહસાણામાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયાં 

ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ મેહસાણા નું ગોપી નાળું પાણી માં મેહસાણા માં 6 ઇંચ વરસાદ ખાબક્યો મેહસાણા માં વરસાદ થી અનેક વિસ્તાર પાણી માં ગરકાવ. પાટણ જિલ્લામાં જોરદાર વરસાદ મેઘમહેર રાધનપુરમાં 6 ઇંચ વરસાદ અને પાટણ હારીજ માં 3 ઇંચ વરસાદ નોંધાયો 

 

બનાસકાંઠામાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયાં ડીસા ભાભર સૂઇગામ થરાદ માં વ્યાપક પ્રમાણમાં વરસાદ ખાબક્યો 


મેઘરાજા એ હવે ઉતર ગુજરાત ને ધમરોયુ ગઈ કાલે મોડી રાત્રે ચાલુ થયેલો વરસાદ હજુ પણ ધીમી ગતિએ ચાલુ રહ્યો છે ઉતર ગુજરાત માં મેઘ સવારી આવતા ખેડૂતો માં ખુશી જોવા મળી હતી મેહસાણા પાટણ બનાસાંઠા માં વરસાદ ના કરેણ  ઠેર ઠેર પાણી ભરાયાં હતાં જિલ્લા માં સોથી વધુ વરસાદ રાધનપુર માં પડ્યો હતો  બનાસકથા માં વરસાદ ના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયાં હતાં


આગામી 24 કલાક ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મેહસાણા માં ગઈ કાલ રાત થી ચાલુ થયેલો વરસાદ હજુ બંધ થવાનું નામ નથી લેતો 

 

ગુજરાત માં 24 કલાક માં 216 તાલુકોમાં વરસાદ હજુ 16 જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ધોધ માર વરસાદ નો બીજો રાઉન્ડ આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, મોરબી , રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગર, અરવલ્લી,ગીર સોમનાથ,અમદાવાદ,વલસાડ , આણંદ, માં ભારે વરસાદની આગાહી 


ભિલોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ લોકો ના ઘરોમાં પાણી ભરાયાં 

હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ભિલોડામાં 1 કલાક માં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ભિલોડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ ગોવિંદનગર વિસ્તારમાં આવેલ ચામઠા વાસની વસાહતોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

 

બનાસકાંઠામાં ભારે વરસાદ વાવમાં UGVCLની ઓફિસમાં પાણી ભરાયા  તીર્થધામ UGVCLની ઓફિસમાં પાણી ભરાયા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઓફિસમાં એક ફૂટ પાણી ભરાતા કર્મચારીઓને હાલાકી 


ભારે વરસાદમાં જિલ્લાના કંટ્રોલરૂમ ના નંબરો નીચે મુજબ છે 



#banaskantha #rain


 


0 Comments: