Headlines
Loading...
આજે ગુજરાત માં મેઘ રાજા તાંડવ મચાવશે વલસાડ અને ભાવનગર માં મેઘ તાંડવ

આજે ગુજરાત માં મેઘ રાજા તાંડવ મચાવશે વલસાડ અને ભાવનગર માં મેઘ તાંડવ

   

આજે ગુજરાત માં મેઘ રાજા તાંડવ મચાવશે વલસાડ અને ભાવનગર માં મેઘ તાંડવ

હવામાન વિભાગની આગાહી



ગુજરાત માં આવતા ચાર દિવસ ભારે વરસાદ હવામાન વિભાગ ની આગાહી વલસાડ માં 24 કલાક માં 6 ઇંચ સૌથી વધારે વરસાદ 

આવતા ચાર દિવસ ભારે વરસાદ ની આગાહી


દક્ષિણ ગુજરાત માં વરસાદ ની આગાહી 

આજે વલસાડ માં 6 ઇંચ વરસાદ

ગુજરાત માં વરસાદી માહોલ ઠેક ઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાના વિસ્તારો માં હજુ મેઘ રાજા ની રાહ જોવાઇ રહી છે હવામાન વિભાગ દ્વારા આવતા ચાર દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે આજે દક્ષિણ ગુજરાત,કચ્છ ,અને સૌરાષ્ટ્ર માં આગાહી કરવામાં આવી છે વલસાડ ,સુરત ,નવસારી માં આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે 

 


1 થી 3 તારીખ સુધી ક્યાં પડશે વરસાદ


1 જુલાઈ ના રોજ સોરષ્ટ અને કચ્છ ના જિલ્લા માં વરસાદ ની આગાહી 2 જુલાઈ એ મહીસાગર, છોટા ઉદયપુર,અને દાહોદ માં અને 3 જુલાઈ એ પાટણ અને બનાસકાંઠા ના જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે


24 કલાક માં રાજ્ય ના 41 તાલુકા માં વરસાદ નોંધાયો કપરાડા માં એક ઇંચ ઓલપાડ માં એક ઇંચ ધરમપુર માં એક ઇંચ મગરોળ માં સવા ઇંચ હાલોલ માં દોઢ ઇંચ વાપી માં પોણા બે ઇંચ મહુવા માં સવા બે ઇંચ અને વલસાડ માં સોથી વધારે 6 ઇંચ વરસાદ નોંધાયો 


ચાર દિવસ દમણ નો દરિયો તોફાની રહશે દરિયા કિનારે 3 નંબર નું ચિગ્નલ લગાવી દેવાયું દરિયો ના ખેડવા તંત્ર દ્વારા આદેશ કરવામાં માં આવ્યો


ગુજરાત વરસાદ | હવામાન વિભાગની આગાહી | સૌથી વધુ વરસાદ 

 

0 Comments: