Headlines
Loading...
Gujarat Rain Forecast : 3 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી localhindi.xyz

Gujarat Rain Forecast : 3 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી localhindi.xyz

 

Gujarat Rain Forecast : 3 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી






ગુજરાત માં આવતા 24 કલાક ભારે કચ્છ અને સૌરાષ્ટ્ર અમદાવાદ માં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અગિયાર જિલ્લા ઓ માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો

આવતા 5 દિવસ ડાંગ ,વલસાડ , તાપી, નવસારી, અને સુરત માં ભારે વરસાદ ની આગાહી જાહેર કરવામાં આવી છે 

 

 

આજે ગુજરાત માં 125 તાલુકા ઓ માં વરસાદ



અંજાર માં સોથી વધુ વરસાદ 8 ઇંચ ભુજ માં 7 ગાધી ધામ માં 6.5 ઇંચ વરસાદ નોંધાયો હતો રાજ્ય માં 33 જેટલા લોકો ના વિજળી પડવાથી મોત નિપજ્યું છે 16 લોકો ના મોત ભારે વરસાદ ના લીધે ડૂબી જવા થી થયા છે 8 લોકો ના મોત દિવાર પડવાના કારણે થયા 1 વ્યક્તિ નું વિજળી નો થાભલો પડવાથી મોત થયું છે,


ગુજરાત માં આગામી 2 થી 3 દિવસ વરસાદ યથાવત્ રહેશે 

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી એ જણાવ્યું હતું ગુજરાત માં કાલે અમુક જગ્યાએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે કચ્છ અને સૌરાષ્ટ્ર માં 12 થી 14 તારીખ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે 


 

વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આગામી બે દિવસ સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.  ગાંધીનગર દ્વારકા, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, માં ભારે વરસાદની કરવામાં આવી છે. અમદાવાદમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. ગુજરાતમાં 65 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર 94 ટકા જેટલો વરસાદ નોંધાયો . મહેસાણા, ગાંધીનગર , દાહોદમાં હજુ પણ વરસાદની આગાહી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરીને તેમની પરિસ્થિતિ જાણી હતી બોડેલી પહોંચીને  ભૂપેન્દ્ર પટેલે તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે બાદ તેઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા.


0 Comments: