Headlines
Loading...
 ઊંઝા: ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરા 2024 નાં શ્રી ગણેશ

ઊંઝા: ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરા 2024 નાં શ્રી ગણેશ

ઊંઝા: ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરા 2024 નાં શ્રી ગણેશ

 

ઊંઝા: ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરા 2024 નાં શ્રી ગણેશ

ઊંઝા માર્કેટ યાર્ડ માં નવા જીરા ના શ્રી ગણેશ થયાં ખેડૂત ને નવા જીરા ના 8111 ભાવ થયાં છે 


ઊંઝા માં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 5100 થી 7000 રૂપિયા છે. આ હરાજીમાં 8111 ભાવનો વીડિયો પણ વાયરલ થયો છે.



ઊંઝા : ઊંઝા (UNJHA)બજારમાં બે બોરી જીરુનો (Cumin)ભાવ રુ 8111 બોલાતા ચર્ચા નો વિષય બન્યો છે બ્રેક 20 કિલોનો ભાવ 8111 રૂપિયા બોલાયો હતો. ફક્ત બે જ બોરી માટે 8111ભાવ બોલાયો હતો. ઉંઝા માં આવેલા ખેડૂતની ફકત બે જ બોરીના ભાવ બોલાયા હતા. ઊંઝા માં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 5100થી 7000 રૂપિયા છે. આ હરાજીમાં 8111 ભાવનો વીડિયો વોટ્સએપ માં પણ વાયરલ થયો છે. કેટલાક વેપારીઓ દ્વારા માત્ર ખેડૂતોને આકર્ષવા બે  બોરીનો ભાવ બોલાવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. નવી સીઝનનું બે જ બોરી જીરું આવેલ હોવાથી પણ ભાવ મળ્યો હોવાની વાત છે.




ઉંઝા માં આવેલ નવા જીરા ના 20 kg ના 8111 રૂપિયા પાડ્યા હતાં જે એક કિલો ના હિસાબે (405.55) રૂપિયા થાય છે. ખેડૂત 2 ગુણી જીરું લઇ ને આવેલ હતાં.



ઊંઝા: ઊંઝા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જીરાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશલ


 

ઊંઝા માં સિજન દરમિયાન લગ ભગ જીરા ની 25000થી 30000 હજાર બોરી ની રોજ ની તાજી આવક રહેતી હોય છે. હંમેશા માટે ઊંઝા APMC માં જાહેર હરાજી કરવામાં આવે છે અને ખેડૂતો ને સંતોષ કારક ભાવ આપવા માં આવે છે. ખેડૂત મિત્રો પણ ખુશ ખુશાલ થઈ જાય છે. ત્યાર બાદ ખેડૂત મિત્રો ને પોતાનાં માલ નો સંતોષ કારક વજન કરી આપવા માં આવે છે વજન કરવાં માટે ઇલેક્ટ્રીક કાંટા નો ઉપયોગ કરવા માં આવે છે જેથી કરીને ખેડૂત મીત્રો ને કોઈ પણ જાત નો વજન માં અડચણ રૂપ થતું નથી.







ઊંઝા: ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરા ના 20 kg ના 8111 રૂપિયા થયાં


ગઈ સાલ ઊંઝા માં નવા જીરા ના શ્રી ગણેશ 6/01/2023 નાં થયાં હતા ત્યારે જીરા ના રેકોર્ડ બ્રેડ ભાવ 51111 પાડવા માં આવ્યા હતા


ઊંઝા માર્કેટ યાર્ડ માં આવેલું નવું જીરુ રાજકોટ સેન્ટર ના 

ખાભા ગામ નુ હોવા ની ચર્ચા થઈ રહી છે. ખેડૂત 2 ગુણી માટે છેક રાજકોટ થી ઊંઝા APMC ખાતે વેચાણ માટે લાવેલ છે. 2 ગુણી માટે રાજકોટ થી ઊંઝા ખાતે વેચવા આવતા ચર્ચા નો વિષય બન્યો છે.



   ઊંઝા APMC માં ખેડૂત મિત્રો ને સારી એવી સેવાઓ આપવા માં આવે છે તેમને વજન થયા બાદ રોકડા માં પેમેન્ટ આપવા માં આવે છે. જો કોઈ ખેડૂત મિત્રો ને પોતાનું પેમેન્ટ બેન્ક એકાઉન્ટ માં લેવું હોય તો તેમના ખાતા માં RTGS કરી આપવા માં આવે છે. જો ખેડૂત મિત્રો બેન્ક માં પેમેન્ટ કરાવા નુ કહે છે તો તેમને બહુ જ સારું કામ કરી આપવા માં આવે છે. જેથી કરી ને રાત્રે મોડા વેલું થાય તો ખેડૂત મિત્રો સાથે કોઈ ચોરી નો પણ બનાવ બની શકે નહિં. અને ખેડૂત મિત્રો કોઈ પણ જાતના રિક્સ લીધા વગર ગમે ત્યારે પોતા ના ઘેર પહોંચી શકે છે.

 

  

ઊંઝા APMC માં સીજન દરમિયાન લગભગ 1500 થી 2000 ખેડૂત મિત્રો પોતાનાં પાક વેચવા માટે ઊંઝા APMC માં આવે છે તેમને રાત્રે રોકાણ માટે APMC  ના વેપારી મીત્રો ની પેઢી ઓ પર ઉંઘવા તથા ચા નાસ્તા ની સુવિધા મળી રહે છે. ત્યાર બાદ ખેડૂત મિત્રો ને બપોરે જમવા માટે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ઊંઝા APMC માં જમવા માટે કેંટીન ની સુંદર વ્યવસ્થા કરેલ છે. ઊંઝા માં લગ ભગ બધાજ વેપારી મીત્રો ખેડૂત મિત્રો ને જમવા માટે કેંટીન માં જવા વ્યક્તિ દીઠ 50 રૂપિયા પણ આપવા માં આવે છે.




 

0 Comments: